SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ નવાહન ૧૦૯ માતા પુત્રને ખચવવા ન ધાય અને પુત્ર માતાની વહારે પણ આગમાં મચાવવા ન જાય. આવી મહાભીષણુ સંસારમાં આગ છે. સ્વયંમુદ્ધ શ્રી જિનેશ્વરને મંત્રવાદી સમજવા એ જિનેશ્વર ધ્રુવે સંસારના મધ્યભાગમાં ગેાચદ્રક સમાન તીર્થ મડલની સ્થાપના કરી. સૂત્રરૂપ મંત્રની રેખા દ્વારા પેાતાના આત્માને રક્ષણાત્મક કવચ પહેરાવીને ધમ દેશના દ્વારા સકલ જીવાને બચાવવા આહ્વાન કર્યું. શ્રી જિનેશ્વર પરમાત્માની દેશના સાંભળી કેટલાક પુણ્યવાન પુરૂષો મ`ડલમાં ગયા પણ એમની સંખ્યા ઘણી ઓછી હતી. સ’સારમાં જેટલા જીવા છે એના કરતાં અનંતમાં ભાગના જ માત્ર મડલમાં ગએલા જીવા હતા. જે લેાકા મત્રવાદીના મડલમાં ગયા તે તાપના દુઃખથી મુક્ત થયા. મેહરાત્રિમાં રાગદ્વેષથી લાગેલી આગને કાબુમાં લેવા માહઘેલા માનવા એમાં કષાયરૂપી ઘી અને શાંતિ કરવા માટે વિષયા રૂપી તૃણુ અને કાષ્ઠ નાખતા હતા. ક્રાધથી સંસારની આગ ઘટે નહિ પણ વધે, આગને એલવવા ' પ્રથમ જળ ” જોઇએ. એવું કાઇ કહે તા ઘણા માનવા તૈયાર ન હતા. અરે! વિષયેાના ભાગે। ભાગવવાથી કામેચ્છા તૃપ્ત થતી નથી. પણુ વધે છે, એવું સાંભળવા પણ ઘણા ઈચ્છતા ન ૧ ગેાચંદ્રક-જ્યાં આગ ન લાગે એવી ભૂમિ. સમવરણુ અથ માં આ શબ્દ છે. સમવસરણુમાં રાગદ્વેષની આગ પ્રવેશી શક્તી નથી.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy