________________
.૭૦
ઉપમિતિ કથા સારાહાર
ચારિત્ર ધર્મોના ત્યાં ગમગીની:
અધમ રાજાને ઢંઢેરા સાંભળી ચારિત્ર ધર્મરાજાના સૈન્યમાં, નગશમાં, નાગરીકામાં ફડાટ પેસી ગયા અને જેવુ નિકૃષ્ટના રાજ્યમાં બન્યુ તેવુ' જ આ અધમના રાજ્યમાં ભેાગવવું પડયુ.. સાધુ સમુદાયમાં શેક અને ગમગીની વ્યાપક મની ગઈ. સૌના મન અત્યત આકુળ વ્યાકુળ ખની ગયા.
દૃષ્ટિના અધમ ઉપર પ્રભાવ:
દૃષ્ટિ એક ચાગિની હતી. એણીએ સમાધિ લગાવી અન્તર્ધ્યાન થઇ અધમની આંખામાં પ્રવેશ કર્યાં.
દૃષ્ટિચેાગિનીના પ્રવેશ થવાથી અધમની આંખામાં ફેરફાર થવા લાગ્યા. અને રૂપ સૌદર્ય નિહાળવામાં આસક્ત બનતા ચાલ્યા. સુદર રૂપે જોવામાં એને સુખની કલ્પના થવા લાગી. કટાક્ષ કરતી સુંદર સ્ત્રી જેવી, અંગ મરાડ કરતી સ્ત્રી જોવી, હાવ ભાવા વ્યક્ત કરતી સ્ત્રી જોવી, શ્રીએના અંગે. પ્રત્યગા જોવા, એવી જાતની પ્રતિકૃતિએ નિહાળવી. આ બધું એને મન ગમતું લાગ્યું.
કામશાસ્ત્રના સમૈગજન્ય આસનાના ચિત્રપટા ખીજા નગ્ન, અર્ધનગ્ન અને બિભત્સ ચિત્રો જોવામાં એવા આસક્ત બની ગયા કે એને પેાતાના હિત અને કલ્યાણના ખ્યાલ ના રહ્યો; રાંકડાને પેાતાના આત્મહિતનુ ભાન ન રહ્યું.
અધમરાજ સ્ત્રીએના મુખની ચંદ્રની કલ્પના કરવા લાગ્યા, નારીની આંખામાં કમળદળ દેખાતા. સ્તનાને સુવણુ કળશ