________________
૪૮
ઉપમિતિ કથા સારાદ્ધાર
લેાકવાતા :
મારા અહંકારભર્યો વનથી લેાક સમુહ નારાજ હતા. મારા પ્રતિ કાર્યની જરાએ મમતા ન હતી. એટલે ભેગા મળી વાતા કરતા.
અરે ! આ વિધાતાની વિચિત્રતા કેવી ? કયાં મૂખશિામણિ કુમાર અને કાં ગુણવતી નરસુંદરી ? કાક કંઠે મેાતીની માળા જેવું બન્યું છે. ગભરાજ ઉપર સેાહામણી ખાડી મૂકવા જેવું બન્યું છે. રે ! નિર્દય દૈવ ! શું તારી અકળકળા ?
પહેલાંથી જ કુમારમાં અભિમાન ભર્યું" પડ્યુ' હતું. એમાં વળી આ નિર્મળ નારીરત્ન લાધ્યું. એટલે અભિમાન એર તરંગે ચડયું. વાંદરાની જાત ચપળ અને કૂદાકૂદ કરનારી અને એમાં ભમરાએ નાક ઉપર ડ`ખ ચોટાડયા. પછી જુએ એની ચપળતા. નરસુંદરીના મિલનથી કુમારને અભિમાનના કેફ વધુ વધી ગયા છે.
માનસરાવરના મેાતીના ચારા ચરનારી હું સલી ક શ કંડા કાગળાને ન શોભે, વનરાજીના લીલા પત્ર ફળને આરોગનારી હાથણી વૈશાખ માસમાં મસ્ત થનારા ગભને ન શાલે, તેમ નિળનયના આ નરસુંદરી નરગભ કુમારને ન શેલે. આ યુગલ ઘણું જ કઢ`ગુ છે.
રંગમાં ભંગ :
નમ્રતાપુંજ નરસુંદરીનું નારીહૃદય નિમ ળતાથી નીતરતું હતું. કપટના કાદવ જરાપણ ન હતા. આશય પણ સ્વચ્છ સ્ફટિક સમે હતા. એણીને પતિદેવના પ્રેમની પરીક્ષા કરવા મન થયું. સહજભાવે પ્રશ્ન કર્યાં.