________________
ઉપિિત કથા સારોદ્ધાર
નરસુંદરી મને વરશે એ વાત સાંભળી મારી છાતી ગજ ગજ ફૂલી ગઈ. મુખ ઉપર સ્મિતની રેખાઓ ઉપસી ગઈ. સોહામણી સ ́ધ્યાના આકાશમાં હું આશાભેર ઉડ્ડયન કરવા લાગ્યા.
૩૬
કળાચાર્યના મનમાં હાસ્ય આવ્યું, છતાં મુખની મુદ્રામાં પરાવર્તન ન થવા દીધું. એએ સમજતા હતાં કે પરીક્ષામાં કુમારની પાકળતા પ્રગટ થશે. દિવસે આકાશના મધ્યભાગમાં દેખાતા ચંદ્ર જેવા આ ફીકા થઇ જશે.
શ્રી નરકેશરી મહારાજા ગ ́ભીરતા પૂર્વક આ સભા મડપમાં પ્રવેશ્યા. પિતાજીએ એમનું હૃદયપૂર્વક સન્માન કર્યુ" અને પેાતાના પાસેના સુખાસન ઉપર બિરાજમાન થવા વિનતિ કરી.
એટલામાં પેાતાની સમવયસ્કા સેાહામણી સખી સમુહુથી પરિવરેલી, રૂપ સૌદર્યથી અપ્સરાઓને શરમાવતી, વેશભૂષાના ચેાગ્ય પરિધાનથી અદ્ભુતતાને વરેલી, વિલાસીએના મનને મસ્ત બનાવતી, હંસ જેવી મદતિએ ચાલતી નરસુંદરીએ સભામાં પ્રવેશ કર્યાં. સભામાં તદ્ન નીરવતા છવાઇ ગઇ. સૌ એ ચંદ્રવદનાને જોવામાં તદ્દીન બની ગયા.
નમણી નરસુંદરીને નિહાળતાં મારા નયનયુગલ નાચી ઉઠયાં, હૈયું ગેલમાં આવી ગયું. શૈલરાજે પણ હર્ષી વ્યક્ત કર્યાં. સ્તબ્ધચિત્ત લેપને વક્ષસ્થળ ઉપર ખરાખર લગાડ્યો. લેપના પ્રભાવે મારા માનસ સરાવર તર`ગાવલી ઉઠી. એહ ! મારા વિના કચે। માનવી આ મૃગાક્ષીના કરગ્રહણની ચેાગ્યતા ધરાવે છે ? શ્રી રતિદેવી કામદેવ વિના ખીજે શાલે ખરા ?