________________
: ૪૦ :
રાજાએ ફાંસીની સજા ફટકારતાં સરલશેઠે બચાવે પણ રાજાએ મહેલમાં જ રાખે. વિદ્યાસિધે લક્ષ્મીગ્રહ એવું પણ આપ વામદેવ ઉપર આવ્યું અને રાજાએ ફાંસીએ લટકાવી દીધા. પાપિsપિંજર, પંચાક્ષપશુસંસ્થાન વિગેરે સ્થળોએ ઘણું રખડે. જન્મમરણના અનેક ફેરા કર્યા,
આખરે ભવિતવ્યતાએ સંસારીજીવને પુણ્યદયની સાથે આનંદપુરની સફરે રવાના કર્યો.