SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ આઠમું વામદેવની દુર્દશા માયાના પ્રતાપે હું વિમળમતિ વિમળને તજી કયાંય નાસી છૂટ્યો. સૌજન્યના બદલે મે" દુજનતા બતાવી. એ છતાં હું મારી જાતને ભાગ્યવત માનતા. ક્રૂરતા ફરતા “ કાંચનપુર ” નગરે જઈ પહોંચ્યા. ત્યાં બજારમાં ફરવા લાગ્યા. એક દુકાન ઉપર હું ચડ્યો. “સરલ” શેઠ એ દુકાનના સ્વામી હતા. માયાના પ્રયાગ મે અજમાવ્યું અને આંખામાં આંસુ લાવી સરલશેઠના પગે પડી ગયા. સરલશેઠ ખરેખર સરલ હતા. એમણે મને પૂછ્યું, આ શું કરી છે. ? આંખમાં આંસુ કેમ ? મેં કહ્યું, આપને જોતાં મને મારા પિતાજીની યાદ તાજી થઇ. આપ અને મારા પિતા દેખાવમાં એકસરખા લાગેા છે. વત્સ ! જો એમ જ છે, તે તું મારા પુત્ર, મારે કાઈ પુત્ર નથી. આજથી તને મારા પુત્ર ગણીશ. "" મેં કહ્યું, “હું આપને મારા પિતા જ માનું છું. સરળશેઠે ઘરે લઈ ગયા. પાતાના પત્ની “ અન્ધુમતી ” તે બધી વાત કહી. છેવટે પુત્ર તરીકે સંભાળવાનું જણાવી દીધું.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy