SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ ઉપમિતિ કથા સારાદ્વાર અન્યા અને આપને આ સુંદર “ નાસિકા ’” શુક્ા દાનમાં આપી. એ ગુફાના રખેવાળ “ ઘ્રાણુ ” નામના હતા. આપના ધ્રાણુ રખેવાળ સાથે સ્નેહસબધ થયા અને મિત્ર બન્યા. પરન્તુ ક પરિણામ મહારાજાએ એને નાસિકા શુક્ામાં રહેવાના આદેશ આપ્યા. એ આદેશને અનુસરી ઘ્રાણુ સદાને માટે ગુફામાં જ રહે છે. કઢી પણ એ બહાર નિકળ્યા જ નથી. આપે એ ગુફાવાસી ઘ્રાણુનું સુર્યાગ્ય રક્ષણ, લાલન અને પાલન કર્યુ છે. આપ ત્રિકરણ અને એના ઉપરના નગરામાં ગયા ત્યાં પણ ઘ્રાણને આપે સાથે જ એ ગુફામાં રાખ્યો. મનુષ્ય ગતિમાં ગયા ત્યારે આપે એ મિત્રની સારવારમાં મને નીમી હતી. આપના આદેશનું પરિપાલન કરતી હું સદા ઘ્રાણુ સાથે રહું છું. એ મારા નાથ ! આપ આપની દાસીને કાં ભૂલી ગયા ? શું આ શેકનું મારા માટે કારણ નથી ? શું આ મારૂં દુઃખ ઓછુ છે ? .. હશે, પણ હવેથી આ દાસીને ભૂલશે મા. પૂર્વની જેમ સ્નેહાળ નજરે જોશે. આ પ્રમાણે કાલાં વચને વદતી બાળા બુધકુમાર અને મકુમારના ચણામાં ઝૂકી પડી. ચરણ રજ મસ્તકે ચડાવી. 'કુમારની દશા : ભુજંગતા દાસીના મધુલિસ વચન સાંભળી મહંદકુમારના હૃદય નિકુંજમાં ખૂબ પ્રીતિ ઉભરાવા લાગી. ચરણામાં ઝુકેલી ભુજ ગતાના સુકામળ ખાડું ઝાલી ઉભી કરી અને કહ્યું, અરે ચદ્રવદન ! વિષાદના ત્યાગ કર. અરે વરલેાચને ! શાંત થા.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy