________________
૩૮૮
ઉપમિતિ કથા સારાદ્વાર
wwww
માહેશ્વરને જોઇતા લાગ મળી ગયા. એણે નિર્મળ અને શીતળ તીથ જળ પીવા આપ્યું. ખરગુરુએ અતિ પ્રેમથી એ જળપાન કર્યું".
જળપાન કરતાંની સાથે ખઢરગુરુના ઉન્માદ ગળી ગયા. સૂચેતનતા આવી ગઇ. સભાન મની શિવનિકેતનની ચારે તરફ ખારીકાઇથી નિરીક્ષણ કર્યુ. સાનેરી ટાળકીના પેલા તારાએ એના જોવામાં આવી ગયા. કરૂણૢાધન માહેશ્વરને પ્રશ્ન કર્યો કે “આ મધું શું છે ? ”
માહેશ્વરે આર’ભથી અન્ત સુધીના ઇતિહાસ સંભળાવી દીધા. ખઢરગુરુએ કહ્યું કે હવે મારે શું કરવું જોઈએ ?
દયાસમુદ્ર માહેશ્વરે ખારગુરુના હાથમાં એક વાદડ આપ્યા. પછી જણાવ્યું, પૂજ્યપાદ ! આ બધા આપના વિરેશધી છે. મહાધૂત અને તસ્કર વિદ્યાના વિશારદે છે. આપ હવે જરાય વિલંબ કે આળસ ના કરી. એક પછી એકને યીખવા મડા. જરાય પાછું જોશેા નહિ.
ખારગુરુ માહેશ્વરના કહ્યા મુજબ સુતેલા ધૃત સમ્રાટો ઉપર વીજળી વેગે તૂટી પડ્યો. બધાને યમસદને પહેોંચાડી દીધા. મધ્ય એરડાના દ્વારા ઉઘાડી નાખ્યા. સમતા, નમ્રતા, સત્ય, સંતાષ વિગેરે કેટ્ટ પૂરાએલા કુટુબીજનાને જોયા. પેાતાના રત્નના ભંડારા નિહાળ્યાં.
સાધના સાતે સાધુ સાધનાની સિદ્ધિ કરતાં પરમ ન્યાતિને મેળવી જે આનંદ અનુભવે, તે આનંદ આ મઠરગુરુ