SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ઉપમિતિ કથા સારાદ્ધાર ચૂણુ ખવરાવી દીધું. ઔપધયાગથી ખઠરગુરુના ઉન્માદ-પાગલતા વધુ વિકાસ પામી. અવસર જોઈ ધૂતારાઓએ શિવનિકેતન મથાવી પાડયું. ખઢરગુરુ અને એના કુટુંબને કેદ કરી વચલા એક આરડામાં પૂરી દીધા. ખારા સારી રીતે બંધ કરી દેવામાં આવ્યા. જેલમાં સખડતા કેદી જેવી એમની દશા કરી. સ્તતત્રવાદી ધૂતારાઓ ખૂખ ગેલમાં આવી ગયા. એમણે એક મહાતસ્કર અને મહાધૂને નાયક બનાવ્યા. એ નાયક કર અને પ્રચ′ડ હતા. ધૂતારાઓ પેાતાના નાયકની સામે જોરથી ગાય છે. માટેથી તાલીઓ પાડી રાસડા લે છે અને આરડામાં રહેલા મઠરગુરુને નાચ નચાવે છે. આ પ્રમાણે ખઢરગુરુની વિડંબના ચાલુ થઈ. મૂર્ખાને હજી વાસ્તવિકતાના ખ્યાલ આવતા નથી. નાચ કરવામાં પણું મલકાય છે અને અન્તરમાં આનંદ માને છે. ભિક્ષા માટે ભ્રમણ : નાચ કરતા થાકી ગએલા ખઠરને ભૂખ લાગી. ભૂખથી પેટ ઉંડુ ચાલ્યું ગયું. ધૂતનાયક પાસે લેાજનની માગણી કરી. એમણે કહ્યું, તને ભૂખ લાગી હોય તેા આ ગામમાં ભીખ માગી ખા, એ વિના તને ખાવા નહિ મળે. ધૂર્તોએ આ પ્રમાણે જણાવ્યું અને ખારના શરીર ઉપર મેસના ટીલાં ટપકાં કર્યાં. રખેાડી લગાવી અને હાથમાં ફુટેલા ઘડાનું ખપર આપી જણાવ્યું, ગુરુદેવ ! આપ હવે ગામમાં ભીખ માંગી ખાઓ. ગામમાં રખડા,
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy