SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારાદ્ધાર વિયેાગની વાત સાંભળી વિમળનું હૈયું ભરાઈ ગયું. એને પણ ખેદ થવા લાગ્યા. વ્યથિત હૃદયે કહ્યું: આ રત્નચૂડ માત-તાતના શાન્ત્યન માટે અવશ્ય જવું જોઇએ. એટલે તમે જા. પરન્તુ ગુરુદેવને વિનતિપૂર્વક અહીં લાવવાની વાતનું વિસ્મરણ ન થાય એ લક્ષ રાખશે. ૩૪૭ રત્નચૂડે કહ્યું: ભાઈ વિમળ ! તારૂં કાર્ય હું નહિ ભૂલું. થાડી ધીરજ ધરજે. એમ જણાવી મને અને વિમલને “ આવજો આવજો” કહી પત્ની ચૂતમજરી સાથે વિદાય લીધી. આકાશમાગે પેાતાના નગરે પહોંચી ગયા. રત્નને ભૂમિમાં : હું અગૃહીતસ ંકેતા ! મે' (વામદેવે) વિમળ અને રત્ન ચૂડની ધર્મવાર્તા સાંભળી. અમૃતથી પણ વધુ હિતકારી હતી, પશુ હું અભદ્ર હતા, અચેાગ્ય હતા, મારૂં હૃદય એ અમૃતવર્ષોથી જરાય ન ભીંજાશું. કારા ધાકાર રહ્યો. વિળે પરમાત્મા શ્રી ઋષભદેવને વારંવાર પ્રેમથી નમસ્કાર કર્યો. એ મંદિરમાંથી અમે બહાર આવ્યા ત્યારે મધુરભાષી વિમળે મને કહ્યું. મિત્ર વામદેવ ! રત્નચૂડે જ્યારે રત્ન આપ્યું એ વખતે કહ્યું હતું કે આ સુમેચક રત્ન મહામૂલ્યવાન છે. મહાપ્રભાવશાલી છે. એ અવસરે કાર્યસાધક મનશે. પરન્તુ મને શ્રેષ્ઠ ધન સમા રત્નાદિ ઉપર પણ વધુ રાગ કે આસ્થા નથી. વળી એને સાચવવાની કાળજી અને આદર પણ નથી. ઘરે લઈ જઈશ તા થાડા વખતમાં એ નષ્ટ
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy