________________
વિમળના વિકાશ
આ પ્રભુની પ્રશમરસ ઝરતી પ્રતિમા જ કહી આપે છે કે પ્રભુ નિર્દોષ છે, નિવૃર છે. નિવિકાર છે. વિશ્વના બધા જ ઢાષા વિદાય લઈને સદા માટે અહીંથી ચાલ્યા ગયા છે.
૩૩૩
શરીરમાં વ્યાધિ હાય તે। એ શરીરમાં ક્રમનીય કાંતિ ન જ હોય. પ્રભુમાં રાગ-રાષ હોય તે પ્રભુ પ્રતિમામાં શાંત અને સૌમ્ય શૈાભા ક્યાંથી આવે?
શ્રી વીતરાગ દેવના મે પહેલાં ક્યાંક દૃન કર્યો છે. મદ અભ્યાસી પેાતાના શાસ્ત્રાભ્યાસને ભૂલી જાય, તેમ હું પણુ ભૂલી ગયા છું, કે આ પ્રભુને મે' પહેલાં ક્યાં અને ક્યારે દીઠાં છે. મારી સ્મૃતિ ઉપરથી એ વાત ખસી ગઈ છે.
વિમળકુમાર વિચારશમાં ખૂબજ લીન બની ગયા. એ વિચાર લીનતામાં પૂર્વભવાની વાતાની સ્મૃતિ કરાવનાર જાતિસ્મરણ જ્ઞાનના કારણુ રૂપ મહામૂર્છા આવી ગઈ. મૂછિ ત થઈ ત્યાં ઢળી પડ્યો.
મને અને રત્નચૂડને સભ્રમ થઈ ગયા, અરે! આ વિમળને એકાએક શું થઈ ગયું ? મૂર્છા શા કારણે આવી? અમે પખા લઇ હવા નાખવા લાગ્યા અને અન્ય શીતે પચાર પણ કર્યા. વિમળને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું અને મૂર્છા ઉતરી. જાગૃત બન્યા. ચેતના સ્વસ્થ થઇ.
રત્નચૂડે પૂછ્યું, પ્રિય વિમળ ! આ પ્રભુ મંદિરમાં તને એકાએક શું થઈ ગયું ?
વિમળની આંખામાં હર્ષના આંસુએ ઉભરાણા, રત્નચૂડ