________________
: Re:
કહ્યો અને મહામેાહને ધાડપાડુ તરીકે ગણાવ્યા. અને લવક્રે જઇ પહોંચ્યા.
વસતઋતુએ આ વેળા પેાતાનું સામ્રાજ્ય પૃથ્વી પર ફેલાવ્યું હતું, વનનિજોમાં વવિહાર માટે પ્રજા ઉમટેલી હતી. માદક રમત, ગમત, આનંદ, પ્રમાદની ક્રીડાઓથી વાતાવરણ ઉદ્દીપક હતું.
વસંત ઉપર પ્રફુલ્લ બનેલા મહામેાહ રાજાએ માનવાવાસના ભાગવટાને પટ્ટો લખી આપ્યા. વર્ષ માં એ માસ એને અધિકાર રહેતા. મકરધ્વજને પણ આ સમયે માનવાવાસે જવાની રજા મળી. મકર અને વસંત પ્રિયમિત્રા હતા. એમને વિરહ પાલવતા ન હતા.
વસ'તની પધરામણી વખતે મેાજ માણવા લેાલાક્ષ રાજા વનવિહારે આવ્યેા. મકરધ્વજે બાણા મારી વિજય મેળવ્યેા. પ્રક મકરને જોઈ શકતા ન હતા એટલે મામાએ ચેગાંજન આંજ્યું. પ્રકરને હવે બધું દેખાતું હતું. મહામે।હ વિગેરે સૌ મકરની આજ્ઞા ઠાવી રહ્યા હતા. ્ષગજેન્દ્ર, શાક, હાલ ફરજ ઉપર આવવાની વાટ જોતા હતા.
લાલાક્ષરાજાએ દેવીના દારૂથી અભિષેક કરી ચેાગાનમાં પિરવાર સાથે દારૂ પીવા બેઠા. દારૂ ધણા પી ગયા. પાસે નાના ભાઇ રિપુ ષન હતા. એણે દારૂના નશામાં પેાતાની પત્ની રતિલલિતાને નાચવાની આજ્ઞા કરી. નૃત્ય કરતી લલિતાને કામુકતાથી પકડવા લેલાક્ષ ક્રેડયા. લલિતા નાઠી દેવીના મ ંદિરમાં. લાલાક્ષે એનું માથુ ઊડાડવા જતાં દેવીની મૂર્તિનું મસ્તક છેદી નાખ્યું. લલિતા બહાર આવીને બૂમાબૂમ કરતાં પતિ ધેનમાંથી જાગૃત થતાં યુદ્ધ થયું. લાલાક્ષ યુદ્ધમાં માર્યાં ગયા. આ હતું પરનારીના પ્રેમનું પ્રજ્વલનું પરિણામ.
રિપુક’પન રાજા બન્યું. એને ખીજી રાણી મતિકલિતાથી પુત્ર થયા. પુત્રજન્મના હૌસવ કરાવ્ચે હતાં મદ ચડ્યો. અભિમાનથી