________________
': ૩૦૬ : પ્રાણુમંદકુમારને મિત્ર. ભુજગતા-ઘાણની પરિચારિકા. માર્ગાનુસારિતા-વિચારની માસી. સત્ય-ચારિત્રરાજને દૂત. સંયમ-ચારિત્રરાજને વડે સૈનીક. કમળ-ધવળરાજાને પુત્ર. વિશકમાનસ અંતરંગ નગરનું નામ. શુભાભિસંધિ-વિશદ માનસને રાજા. શુદ્ધતા-શુભાભિસંધિની રાણી. પાપભીરતા-શુભાભિસંધિની બીજી રાણું. સજુતાશુભાભિ શુદ્ધતાની પુત્રી. અચારતા-શુભાભિ. પાપભીરતાની પુત્રી.
કાંચનપુર-નગરનું નામ. વિપુસડન-કાંચનપુરના રાજા. સરલ-કાંચનપુરને શેઠ. બધુમતી સરલ શેઠની પત્ની. બધુલ-સરલ શેઠનો મિત્ર,