________________
પચમ પ્રસ્તાવના પાત્રો.
વધુ માન-નગરનું નામ. ધવળ-વર્ધમાન નગરના રાજા કમળસુ'દરી-ધવળ મહારાજાની રાણી
વિમળ-ધવળ મહારાજાના પુત્ર. સામદેવવધ માનનગરના શેઠ. કનકસુરી-સેામદેવ શેઠના પત્ની. વામદેવ સેામદેવને પુત્ર, મૂળ સંસારીવ. સ્તેય-વામદેવના મિત્ર, ચેારીનું રૂપક મહલિકા-વામદેવની સખી, માયાનું રૂપક.
ગગનશેખર વૈતાઢય પર્યંત ઉપરનું નગર.
માણપ્રભ-ગગનશેખરના રાજા,
કનકશિખા-મણિપ્રભની રાણી.
રત્નશેખર-મણિપ્રભના પુત્ર.
રત્નશિખા-મણિપ્રભની પુત્રી.
મણિશિખા–મણિપ્રભની પુત્રો.
મેઘનાટ્ટુરનશિખાને પતિ.
રત્નચૂડ-મેધનાદના પુત્ર, વિમળના મિત્ર,
અમિતપ્રભ-મણિશિખાના પતિ,