________________
પ્રકરણ બારમું
કાર્ય નિવેદ્યન અને રસના સાથેના વ્યવહાર
વિમ અને પ્રક વિવેકગિરિ ઉપર વસેલા જૈનપુરમાં એ માસ રહ્યા. અનેક ગુણાના જીવનમાં વિકાશ સાથે. પ્રકર્ષ પેાતાની જિજ્ઞાસા પૂર્ણ કરી. આ વખતે માનવાવાસ નગરમાં મહાદેવી શ્રી કાળપરિણતિની આજ્ઞાથી વસંતકાળ પૂરા થયા અને અત્યંત ઉષ્ણ ગ્રીષ્મકાળ આવી પહોંચ્ચા. ગ્રીષ્મ વર્ણન :
ગ્રીષ્મઋતુએ જગતને પાતાની ભીષણું ઉષ્ણતાને કટુ પરિચય આપવા ચાલુ કર્યાં એટલે ચંદ્ર, ચંદન અને શીતળ જળનું વાસ્તવિક મૂલ્યાંકન લેાકા જાણી શક્યા. શીતળ વસ્તુની મહત્તાને પીછાણી શક્યા.
સૂર્યના ઉષ્ણુ કરણેાના સયાગથી ઉષ્ણુ અનેલ પવન કુંકાવા લાગ્યા. લુ સખ્ત વાવા લાગી. અદૃશ્ય અગ્નિજ્વાળા સમી લુ પ્રાણીઓના શરીરને શેાષવી નાખતી હતી. વૃક્ષના ફળાને પકવી નાખતી હતી.
આમ્ર
અગ્નિની મહાભઠ્ઠીમાં ધાતુના ગાળા અગ્નિવર્ણી અને મહા દાહક બની જાય છે, તેમ આકાશ અને પૃથ્વીના વચ્ચે રહેલેા સૂર્યના અગ્નિપુંજ સમેા ઉષ્ણુ ગાળે ઉષ્ણુતા વરસાવવા લાગ્યા. એ ઉષ્ણતાએ પ્રાણીઓને ત્રાસ ત્રાસ ખેલાવી દીધા.