SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ઉપમિતિ ક્યા સદ્ધિાર સબંધ મંત્રી : - સૌમ્ય! મહામાત્યની સમીપમાં બેઠેલો જે નર દેખાય છે તે પણ અમાત્ય છે. ચારિત્રધર્મરાજના મંત્રીપદને સારી રીતે સંભાળે છે. એની બુદ્ધિ ઘણું વિશાળ છે. પિતાની બુદ્ધિથી જ વિશ્વના દરેક પદાર્થોને નિર્ણય કરી શકે છે. વિશ્વમાં એ એકે પદાર્થ નથી કે જે આ સધ ન જાણું શકતો હોય. એને વિશ્વ પણ હથેળીમાં દેખાય છે. સધની બાજુમાં જ જે રૂપવતી સ્ત્રી છે, એ એમના સુપત્ની છે, એમનું નામ “અવગતિ છે. “અવગતિ” સધને અત્યંત વહાલી છે. સદધ એને પિતાનું સ્વરૂપ, જીવન, પ્રાણે, શરીર, સર્વસ્વ માને છે. જે કાંઈ છે તે અવગતિમાં છે. ખૂબ જ વાત્સલ્ય અને શ્રદ્ધા ધરાવે છે. પાંચ મિત્ર : સબંધ મંત્રીની પાસે જે પાંચ મહાનુભાવે દેખાય છે તે મંત્રીના પ્રાણપ્રિય મિત્રે છે. શાણા અને કુશળ વ્યક્તિઓ છે. ૧. અભિનિબંધઃ પ્રથમ મિત્ર છે; એ નગરવાસીઓને ઇઢિયે અને મન દ્વારા જ્ઞાન ઉત્પન્ન કરાવે છે. ૨. સદાગમ : બીજે મિત્ર છે. વિશ્વના સર્વ પદાર્થોના રહસ્યને બીજાને સમજાવવામાં ઘણે ચતુર છે. જે આ મહાપુરૂષ વિદ્યમાન ન હોત તે જગતના સ્વરૂપને કેઈ સમજાવી ૧ અવગતિ ઃ અવ=સવ અપેક્ષાએ. ગતિ=સમજવું.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy