________________
:૨૨:
થશે તેા ત્રોજો ભાગ પણ ત્રણ ચાર માસના ગાળામાં પુસ્તકરૂપે વાચકવર્ગ ના કરકમલમાં આવશે.
આ લેખનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાથી મતિમાહાર્દિ દેષાના કારણે વિપરીત લખાયું હોય તે ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુ', '
વીર સં. ૨૪૯૩ વિ. સં ૨૦૨૩
શ્રાવણુ શુદ ૧૨ ને ગુરૂવાર મુ. સિહાર | સૌરાષ્ટ્ર ]
""
મુનિ ક્ષમાસાગર.