________________
૨૪૬
ઉમિતિ કથા સારોદ્ધાર
જૈમિની નામના આચાર્ય જોયું કે લેાકેા અધમ તરફ
વળી રહ્યાં છે, અયેાગ્ય પ્રવૃત્તિ રક્ષા કરવા માટે વેદ ઉપર કહેવાય છે પણ લેાકેા અને
વધી રહી છે એટલે વેદાની મીંમાસા રચી એટલે મીમાંસ જુદા દર્શન તરીકે ગણતા નથી. પ્રક—જો આપ કહેા તેમ હાય તા લેાકેા છ દર્શન કહે છે, એ છઠ્ઠું દર્શીન કયાં આવેલું છે ? લાકાત્તર જૈન દશન :
વિમ—ભાઈ પ્રક ! જે વિવેકપ ત ઉપર આપણે ઉભા છીએ, એના ઉંચા અને નિર્મળ શિખર ઉપર એ છ દન આવેલું છે. ઉંચા શિખરનું નામ અપ્રમત્તત્ત્વ છે. એના ઉપર “ જૈનદર્શન નામક નગર આવેલું છે.
,,
આ નગરના નાગરિકોને જૈનો ” કહેવામાં આવે છે. અને આ નગર ઘણા શ્રેષ્ઠ ગુણા ધરાવતું હાવાથી ખીજા નગરો કરતા ઉત્તમ અને અજેય ગણાય છે. મિથ્યાદર્શનમંત્રી વિગેરે આ જૈનોનુ કશું નુકશાન કરી શકતા નથી. પેાતાની સત્તાના અમલ કરી શકતા નથી.
અપ્રમત્ત શિખર ઉપરના “ જૈનો ”ને મિથ્યાદર્શન પીડા કરી શકતા નથી એટલે એ લેાકેા તત્ત્વજ્ઞાન દ્વારા નિવૃતિ પુરીના માર્ગ શેાધી કાઢી મહામહાદિ આંતર શત્રુઓને સંપૂર્ણતઃ નાશ કરી “ નિવૃતિમાં ” પહોંચી જાય છે.
66
નૈયાયિક વિગેરે બીજા દનકારી મિથ્યાત્ત્વને આધીન અનેલા સન્માને જોઈ શકતા નથી અને પામી પણ શકતા