SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ અવાંતર નગરા જા કાઇ નથી ? કોટવાલ વિગેરે સત્તાધીશેા કેમ પકડતા નથી ? લેકપાલે શું કામ કરે છે? નગરરક્ષકા કયાં ગયા ? વિમ—ભાઈ ! દેવેન્દ્ર, નરેન્દ્ર, ઉપેન્દ્રાદિ કાઈ પણ આ રાક્ષસીઓને કમજે કરી શકે એમ નથી. સામાન્ય રાજવીનું તે ગજું કેટલું ? સાધારણ માનવી તે કાંઈ ચુંચા પણ ન કરી શકે. આ રાક્ષસીએ બહુ જખરી છે. રાજા, મહારાજા, દેવા અને ઇન્દ્રો ઉપર પણ આમની સત્તા ચાલતી હાય છે. રાક્ષસીએ પાસે એ બિચારા અને દયામણાં મની જાય છે. જરા પણ જોર બતાવી શકતા નથી. પ્રક——તા મામા! આ રાક્ષસીએને દૂર કરવાના ઉપાય પણ માનવીએએ ન કરવા જોઇએ ? આવું તે હાય ? વિમ—વત્સ ! નિશ્ચયથી વિચારીએ તા એ માટેના પ્રયત્ન ન કરવા જોઇએ. અવશ્યંભાવી કાર્યાંમાં પુરૂષાની શી જરૂર ? પુરૂષાર્થ કરે તે પણ લપ્રાપ્તિ થતી નથી. છતાં વ્યવહાર દૃષ્ટિએ સ્વદેષાના નાશને માટે પ્રયત્ન કરવા જોઇએ. ફળ શું મળશે એ તે પ્રાણી સમજી ન શકે. નિયતિ દ્વારા જે વખતે જે ભાવ મનવાના હશે તે થશે. પુરૂષાનું ફળ પુરૂષાર્થ છે. . પંચસમવાય ભેગા મળે ત્યારે ખરૂં ફળ મળે છે. નિવૃતિ : પ્રક—મામા ! આ વિરાટ વિશ્વમાં એ કાઈ સુરક્ષિત સ્થાન છે કે નહિ, જ્યાં આ રાક્ષસીએના ઉપદ્રવા ન થતાં ૧૬
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy