________________
: ૨૦ :
શર્માની અને શમના ચંદનથી શીતળ બનેલા ગુણુસેનની કથાને અતિ ટૂંક સાર હતો.
એ ગાથા વાંચતા જ ક્રોધનો ઉત્તાપ શમી ગયે. શાંત અને સ્વસ્થ બની ગયા. આ છે સંવેગવાહી કથાને પ્રભાવ.
ભરત સાથે યુદ્ધ કરવાની સંમતિ લેવા આવેલા અઠ્ઠાણું પુત્રને પરમાત્મા શ્રી રૂષભદેવે અંગારદાહકનું દષ્ટાન્ત આપી બાહ્ય યુદ્ધભાવમાંથી પાછા વાળી આંતરશત્રુઓના નાશ માટે પિતાના પુરૂષાતનને અજમાવવાની હિતશિક્ષા આપી અને અઠ્ઠાણું ભરતબંધુ માની પણ ગયા. એ જ પ્રમાણે રાજરાણુમાંથી પવિત્રતા પંથે પધારેલા સાધ્વીજી શ્રી સુનંદાએ સાત સાત ભવથી રાગથી રઝળતા રૂપસેનને પૂર્વકથાની સ્મૃતિદ્વારા માગે આણ્યો.
પરમતારક ચરમ તીર્થપતિ શ્રી મહાવીરદેવના ચરણે દીક્ષા લીધા પછી મુનિવરના ચરણકમળની રેણુથી ઉકિમ બની અવળા પગલા ભરવાની ભાવના ભાવી ચુકેલા મેઘકુમારને પૂર્વભવની વાતોની સ્મૃતિ કરાવવા દ્વારા પ્રભુએ સ્થિર કર્યાની વાતથી આપણે સારા પરિચિત છીએ.
* કુળવાસમા, રિક્ષાન્તા ય તર પિચાર | સિદ્ધિ-જ્ઞાસ્ટિvી મા-સુથા, વાર્થસિરિનો ચ પર્વ-મન્ના છે जयविजया य सहोयर, धरणो लच्छी य तह पई-भज्जा । સેળ-વિશેના વિસિ–રા, નામ સામા ) गुणचन्द-वाणमंतर, समराइच गिरिसेण पाणो उ । एकस्स तओ मोक्खो, बीयस्स अणंतसंसारो ॥
( આ સમાચાર )