SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જુગાર અને કપાતક શપ જુગાર અને કપાતક : પ્રકર્ષ–મામા ! આ પર્વત ઘણે સુંદર છે. મને તો અહીં ઘણું ગમે છે. જુને? ભવચકના બધા ખેલ અહીંયાથી સારી રીતે દેખાય છે. બસ, આરામથી બધું મને જેવા દે. અરેરે મામા ! પેલા દૂરના દેવળીયામાં શું દેખાય છે? જુને ! પેલે એક માણસ નાગો દેખાય છે. મુખ ઉપર નિરાશાનો ભારે બેજે જણાય છે, ચારે બાજુ ક્રૂર પુરુષે વિંટળાઈ વળેલાં છે, હાથ ખડી પડવાથી ધેળા દેખાય છે. ભૂખ્યો, તરસ્ય, દૂબળે, દુઃખીયે એ ભાગી જવાની ઈચ્છાવાળ લાગે છે. એ કેણ છે? એના માથાના વાળ પણ વિખરાએલાં છે, ચારે બાજુ દયામણું નજરથી જોઈ રહ્યો છે. ભૂત જે બિહામણે કેશુ છે? એની આવી હાલત કેમ થઈ ? એના મનમાં વિચારની કેવી ભરમાળ ચાલે છે? વિમર્શ–ભદ્ર! અઢળક ધન સંપત્તિના સ્વામી શ્રી કુબેરઠેકીને “કતિક” નામને એ પુત્ર છે. પહેલાં એનું ધનેશ્વર નામ હતું પરંતુ એ કપત્રક એટલે ખરાબ પુત્ર બન્ય માટે નામ પણ કપોતક પડી ગયું. બાલ્યાવસ્થામાં જ ઘતનું વ્યસન લાગી ગયું. એમાં પ્રીતિ વધી ગઈ. આસક્તિથી ધીરે ધીરે સર્વ ધન વૃતમાં બેઈ બેઠે. બાપની અનર્ગલ સંપત્તિ બેટાએ વેડફી નાખી, કંગાલ બની ગયો. છતાં ધૂતની ટેવ ન ગઈ. ઘૂત રમવા માટે ધન જોઈએ,
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy