SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ રમણ અને ગણિકા જોરથી માણુ પણછ ઉપર ચડાવી રહ્યો છે અને મારવાની તૈયારી કરી રહ્યો છે. ૨૦૯ m આ જોતાં જ પ્રકષ રાડ પાડી ઉઠ્યો અને મામાને કહ્યું. એ મામા ! મામા ! પેલે માણસ રમણુને જોરથી ખાણુ મારી રહ્યો છે, તમે એમ કરતાં અટકાવા. વિમ—ભાઈ ! આ તા સ્વયં મકરધ્વજ છે. એ “ભય” નામના અનુચરને લઇ નગરની રાત્રીચર્ચા જોવા નિકળ્યાં છે. આ રમણુ મકરધ્વજની પ્રેરણાથી જ કુદ્રુકલિકાના ત્યાં જઈ રહ્યો છે. આપણા રાકવાના પ્રયત્નથી શે! લાભ ? આપણા કહેવાથી કાઈ માને એમ નથી. રમણુની કેવી દશા થાય છે એ તારે જોવું હોય તેા ચાલે! આપણે ગણિકાને ઘરે જઇએ. પ્રશ્ન —ચાલેા ત્યારે. મામા-ભાણેજ વેશ્યાનાગૃહ તરફ વળ્યા અને ઘેાડીવારમાં પહેાંચી ગયા. કુદ્રુકલિકા ગૃહદ્વાર ઉપર જ બેઠી હતી. ૧૪ કુંદકલિકાને જોતાં જ વિશે નાક મરડયું, માંમાંથી ચૂકયું, મસ્તક ક ́પી ઉઠયું. માં અગાડી હાથની હથેલીથી નાક દામી દ્વીધું. મેઢામાંથી અરરર શબ્દો નિકળી પડ્યા. ચહેશ ઉદાસ અને રૂક્ષ થઈ ગયા. પ્રકર્ષ આ જોઈને પ્રશ્ન કર્યાં, અરે મામા ! તમને સ્હેજવારમાં આ તે શું થઈ ગયું ? નાક ઢાખી કેાની ઘૃણા કરા છે? શું કાંઈ દુર્ગંધ આવે છે? વિષ—અરે ! વસ્ત્ર અલંકારાથી ઢંકાએલ અને કુલ
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy