SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ માહ પરિવાર ૫૫ એ સાળ બાળકીમાંથી જે આઠ ખાળકા રાગકેશરી તરફ નાચી કૂદી રહ્યા છે તેની માતા મૂઢતા રાણી છે અને પિતા રાગકેશરી છે. એ સિવાયના આઠ જે દ્વેષગજેન્દ્ર તરફ નાચી કૂદી રહ્યાં છે તેમની માતા અવિવેકતા છે અને પિતા દ્વેષગજેન્દ્ર છે. ભાણા! આ મહામેાહના પૌત્રાનું વર્ણન કરવું ભારે કપરૂં કામ છે. એએની શક્તિ, શૌય અને પરાક્રમ મહાઅદ્ભુત છે. મે' તા તને સમજાય એ રીતે ટૂકમાં ખ્યાલ આપ્યા છે. આ વર્ણન મહામહરાજાના કુટુંબનું જ થયું છે. એ કુટુ'ખીઓના પરિચય પણ તને સ્મૃતિમાં રહી ગયા હશે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy