________________
૧૫૨
ઉપમિતિ કથા સારદ્વાર
કાર્ય છે. પ્રાણીઓ ભવથી બહાર ન ચાલ્યા જાય એ ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખતી હોય છે. જુગુપ્સા :
પ્રકર્ષ! પાંચમા આસને જે બેઠેલા બાનુ છે તે “જુગુપ્સા” નામના નારી છે. એમનું શરીર અમાવાગ્યાની કાળી રાત્રી જેવું શ્યામ છે. નાક બેસી ગએલું અને વક છે. બહિરંગ પ્રદેશના પ્રાણીઓ ઉપર એ કેવી અસર કરે છે તે તું સાંભળ.
કેઈ દર્દીના દર્દભર્યા અંગમાંથી લેહી, પરૂ, માંસ ઝરતું દેખાય તે જુગુપ્સાને આધીન બનેલે પ્રાણી ધૃણા કર્યા કરે. છીછી કરવા લાગે છે.
કોઈને અતિસાર આદિના કારણે ઝાડા ઉલટી પેશાબ થઈ જાય તે નાકે હાથ દઈ દે અને મેહું મરડવા લાગે. વધુ પડતી દુર્ગધ આવવા લાગે તે નાકે રૂમાલ આડે ધરે અને મુખ ફેરવી લે. તે છડાઈભર્યું બેલવા લાગે.
પરન્ત ભાઈસાહેબ સ્વચ્છેદવાદી પિતાને વિચાર નથી આવતે કે આ મારું શરીર મળમૂત્રથી ઠાંસીને ભરેલું છે. આ શરીરમાં એક સુગધી કે ઉપગી પદાર્થ ભરેલો દેખાતું નથી. સેળ બાળકે :
મામા ! મારી સામેના રાજાના ખોળામાં ધીંગા મસ્તી કરતાં પેલા સેળ છોકરા દેખાય છે તે કેણ છે? ભારે તોફાન કરી રહ્યાં છે. કેઈના કાબુમાં રહે એવા લાગતાં નથી.
વત્સ પ્રકર્ષ ! વિદ્વાન વ્યક્તિઓએ એ સેળે બાળકનું