SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉપમિતિ કથા સારાદ્વાર અનંત દર્શન, અનંત ચારિત્ર ગુણાના સ્વામી છે. મહાસત્ત્વશીલ વ્યક્તિ છે. તમારે પુદ્ગલપ્રેમ કરવા ન શેલે. વમન કરેલા ભાજનને ફરી ખાવા જેવું નિંદ્ય કાય છે. તમારી આત્મા નિળ છે. આવું દૂષણ ન શોભે. અવિદ્યા શરીરની ચાજના : સમયજ્ઞ વૈદ્યપુત્ર તુલ્ય ગુરુ જ્યારે આત્મસ્વરૂપના ઉપદેશ આપે છે, ત્યારે આ જીવ વિચારે છે, કે ખરેખર આ ધર્મોચાય સાવ ભ્રમિત કે ભૂખ લાગે છે. સુંદર, મધુર, આશમ અને આનંદ આપનારા પદાર્થોની નિંદા કરે છે. માંસભક્ષણુ, સ્ત્રીગમન, સ`ગીતૠવજી, સુગધી પુષ્પ પરિભાગ, સુંદર વસાભૂષણુ પરિધાન વિગેરે અપાર સુખના સાધના છે, એને ધર્માચાય દુ:ખના સાધન જણાવે છે. એ દુઃખના સાધન માનવામાં આવે તે બીજા કયા સુખના સાધને છે ? આવી વિકૃત અને છીછરી કલ્પના કરીને તે જીવ વિષય અને વિષયના સાધનાને નિર'તર રહેનારા, સર્વ રીતે પવિત્ર, સુખને દેનારા અને આત્મીય માને છે. મારા સુખ ખાતર જ નિર્માણ થએલાં માને છે. ભૌતિક વસ્તુને આવશ્યક ગણે છે. મહામાહના શરીરને અવિદ્યા નામ આપવામાં આવેલું તે આવા મનેાભાવને અવિદ્યારૂપ શરીર સમજવું. સન્નિપાતના સબધ : સ`કેતા ! “ વેલહકકુમારે ગળા સુધી ખાધું, પછી વમન થયું, તાવ વચ્ચે અને છેવટમાં સન્નિપાત થઈ ગયા. ભાજન સ્થાને જ પડી ગયા અને વામીટમાં આળેાટી રગદોળાવા
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy