SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની સફરે ૧૦૭ આવી બન્યું જ માની લેવાનું. ફ્રી એને કિનારા હાથ લાગે ત્યારે ખરા. એ તા ભવસમુદ્રમાં જઈ અટવાઈ જાય અને ડુખીને સર્વનાશને મેળવવાના દૂર જાય છે, એનાથી ભય પામી એવા પુણ્યશાળી પુરૂષો ભવસાગરની પરન્તુ જે બુદ્ધિશાળી માનવીએ આ મહાનદીથી દૂરના સમીપમાં આવતાં નથી, સફરના દુઃખા જોતાં નથી. દ્વિલસિત દ્વીપ : ભાણા ! પેલા દેખાય છે, તે “ તદ્વિલસિત ૧ દ્વીપ છે. નદીના નીરથી ધાવાઈને સ્વચ્છ અનેલી રેતી” ને “ હાસહાસ્ય ” નામ આપવામાં આવ્યું છે. વિલાસ, વિભ્રમ, હાવ, ભાવ, નૃત્ય અને ગીતરૂપ સારસ, હંસ, ચક્રવાક, ચાતક, મયૂર અને કાકીલ પક્ષીઓ છે. માદક પીણાઓના મદથી ઘેરાએલા નયનેાવાળા નરસમુહથી આ દ્વીપ ઉભરાઈ રહ્યો છે. છેલછબીલા અને લટકચાળા કામી લેાકેાને માટે આ દ્વીપ મનેારજનનું ક્રીડાંગણ ગણાય છે. તત્ત્વવેત્તા અને ચેગની અભીપ્સા રાખનારાઓ આ દ્વીપથી દૂર-સુદૂર રહેતા હાય છે. ચિત્તવિક્ષેપ મંડપ : સામેના મહામ’ડપ તરફ્ ધ્યાન આપ જોઇએ. એનું નામ “ ચિત્તવિક્ષેપ ” મ`ડપ છે. આ મડપમાં બેઠેલા સદસ્યાને મંડપ ખૂબ પ્રીતિકર છે. પરન્તુ અહિરંગ પ્રદેશના કાઈ મૂખ ૧ તદ્વિલસિત-પ્રમાદ વિગેરેમાં કે પ્રમાદ વિગેરેથી વિલાસેા કરવા રૂપ.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy