________________
વિશ્વની સ
૯૭
ધનાઢ્યતામાં ન્યૂનતા જશુાતી ન હતી. આ નગરને શેઇ ભાણાએ પ્રશ્ન કર્યાં.
પ્રક—મામા ! આ નગરના કાઈ નાયક છે કે નહિ ?
વિશ—ભાણા ! કાઇ નાયક હાય એવું લાગતું નથી, છતાં કાઇ નાયકના જેવા વ્યક્તિ તા હશે. સાધારણુ કામચલાઉ વહિવટીતંત્ર સ'ભાળનાર નાયક જેવા કાઈ માનવ હાવા જોઇએ.
મામા ભાણેજ વાત કરી રહ્યા હતાં એટલામાં મહારના કાઇ ઠેકાણેથી આવતા અને નગરમાં પ્રવેશ કરવા ઈચ્છતા “ શાક ” નામના નાના અધિકારી પુરૂષને જોયા. “ શાક ” અધિકારી સાથે 66 આકેન્દ્રન “ વિલાપ ” ૮ દૈન્ય ” વગેરે નાકરવર્ગના વ્યક્તિઓ હતા.
""
મામા ભાણેજે આ શાક ” અધિકારી સાથે ઔચિત્યભરી વાતા કરી અને પછી નમ્રતા પૂર્વક પ્રશ્ન કર્યાં.
ભાઈ! આ નગરના રાજા કાણુ છે?
આક્ષેપ અને છણુકાપૂર્વક શેકે ઉત્તર આપતાં જણાવ્યું કે મહામહિમ શ્રી મહામાહ રાજાના પુત્ર અને રાજરાજેશ્વર શ્રી રાગકેશરી મહારાજાના ભાઈ, વિશ્વવિખ્યાત, શત્રુ રૂપ પતા ભેદવામાં વજ્ર સમા દાણુ, મહાપરાક્રમી શ્રી દ્વેષગજેન્દ્ર મહારાજા આ નગરના રાજા છે. આ સુપ્રસિદ્ધ પુરૂષરત્નને તમે ઓળખતા નથી?
અરે! તમે કદાચ રાજેશ્વરને ન ઓળખતા હો એ બને, પરન્તુ મહારાજાના માનીતા, અતિવલ્લભા કુટુંબમાં સૌ વિડ