SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ નરસુંદરી પહે આ તરફ નિશાપતિ શ્રી ચંદ્ર પૂર્વાંચલથી ઉય પામ્યા. એનેા પ્રકાશ હજી ઘણુ મંદ હતા. એ સાંખા પ્રકાશમાં હું નરસુંદરીને જોઈ શકતા હતા, પણ એને મારા ખ્યાલ ન હતા. ચારની જેમ શૂન્યઘરના બારણાની આડમાં હું છૂપાઈને ઉભા રહ્યો. નરસુ દરીએ નિરાશાભરી નજર ચારે કાર નિહાળ્યું. પત્થરના ઢગલા ઉપર ચડી છતની વળી સાથે દારડુ' માંધ્યું. દ્વારડાના બીજો છેડો પેાતાના ગળામાં નાખી દીન અને ઉચ્ચ સ્વરે મેલી: હું લેાકપાલેા ! દીન, દુ:ખીયારી આ નરસુંદરીની વાત આપ સાંભળેા. જો કે આપ સૌ જ્ઞાની છે, દિવ્યચક્ષુને ધારણ કરનારા છે. એટલે મારા મરણના કારણને જાણતા હશે. છતાં હું આપને જણાવું છું.... 66 આ પુત્ર અને હું પ્રેમમાં મસ્ત થઇ વિનેાદ કરતા હતા. એ વખતે મેં પૂછ્યું કે આપને કળાઓનું જ્ઞાન કેટલું છે ? આ પ્રશ્ન કરતી વખતે મારા મનમાં એમના પરાભવ કરવાના ભાવ ન હતા, એમને હલકા પાડવાની ઇચ્છા ન હતી, છતાં આ પુત્રને એ વાત ન ગમી. એમણે મનકલ્પિત પેાતાના પરાભવ માની લીધે. મેં તા સહજભાવે જ પ્રશ્ન કર્યાં હતા. "" નરસુંદરી લેાકપાલાને લાગણીથી જે વાત જણાવી રહી છે તે સત્ય છે. હું એના ગળાના પાશ છેદી નાખું. આ વિચાર
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy