________________
પ્રસ્તાવના
४७
મનુષ્યલાકથી ઉપરના સાત રાજલાક પ્રમાણ લાકને સાતમાળના રાજમંદિર” તરીકે કલ્પેલા છે. લેાકના ઉપરના ભાગમાં સિદ્ધશિલા છે. જેનુ નામ ઇષાભારા છે. શ્વેતનિ`ળ સ્ફટિક રત્નની છે. એ અકૃત્રિમ અને શાશ્વત છે. આ સિદ્ધશિલાને જ રાજમંદિરના શિખર” તરીકે જણાવવામાં આવેલ છે.
આ શિખર ઉપર શ્રી સુસ્થિત મહારાજા બિરાજમાન છે, તે જ પરમાત્મા પેતાના કેવળજ્ઞાન દ્વારા લેાકાલેાકને જોઈ રહ્યા છે. એમાં નિપુણ્યકને પણ એ જીવે છે. કેવળ જ્ઞાન દ્વારા જોવું એ જ એમના “ષ્ટિપાત” છે.
સારી રીતે સમ્યધર્માંના એધને આપનારા ગુરૂમહારાજાએ તે ભેાજનગૃહના અધ્યક્ષ શ્રી ધર્મ ખાધકર” જાણવા. અને એ ગુરૂદેવની વાત્સલ્ય ભરી કરૂણા એ ‘‘તદ્યા” એમની પુત્રી સ્વરૂપે છે. એ ગુરૂભગવંતના ઉપદેશ દ્વારા હૃદયમાં જાગૃત થતી સારી બુદ્ધિ સમુદ્ધિ” આ ધર્મબોધકરની ખીજી ગુણવતી પુત્રી સમજવી. આ બંને નિપુણ્યકની પરિચાયિકા તરીકે રહી હતી,
इति श्री आचार्यदेवेश श्री देवेन्द्रसूरीश्वर रचिते उपमितिઅવ-પ્રવચ–થાનાતેદારે પ્રથમપ્રસ્તાવઃ સમાપ્ત. !
1.