________________
ઉપમિતિ કથા સારદ્વાર મને હવે મહાકલ્યાણક ભેજન બહુ ભાવે છે. મારે તુચ્છ અન ખાવાની મૂર્ખતા હવે નથી કરવી. અપથ્થભેજનનું જરાએ કામ નથી. “રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત કર્યા પછી કયા હીણભાગી દરિદ્રતાને આમંત્રે ?”
એ અવસરે સુબુદ્ધિ કહે છે. ભાઈ ! સાંભળ. જે તે ત્યાગ કરવાને બરાબર દઢ નિશ્ચય કર્યો હોય, અપથ્યજન તજવાની અત્યંત તાલાવેલી લાગી હોય, તે તું જલ્દી પૂ. પિતાશ્રી પાસે જા. તારી ઉત્તમ ભાવના એમને જણાવી
નિપુણ્યક સદ્બુદ્ધિને સાથે લઈને જ શ્રી ધર્મબંધકર પાસે આવે છે અને અપથ્થભેજન તજવા સંબંધી પિતાને આવેલા વિચારે, સદ્બુદ્ધિ સાથે કરેલા વાર્તાલાપ અને આખરને પિતાને દઢ નિર્ણય વિગતવાર જણાવી દે છે. | હે વત્સ ! તારા વિચારે અતિઉત્તમ છે. મને એ સાંભળી આનંદ થયે છે. પણ તારે નિશ્ચય એ જોઈએ કે પાછળથી તું બીજાઓ માટે હાસ્યનું પાત્ર ન બની જાય. જે તું હાસ્યનું પાત્ર બને તે એ વાત સારી ન ગણાય. આમ શ્રી ધર્મબેકરે જણાવ્યું ત્યારે ઉત્તરમાં નિપુણ્યક છે કે
હે સ્વામિન ! આપ વારે વારે એકની એક વાત કેમ કહો છો? અરે ! હવે તે મારું મન કદાપિ અપથ્ય ભજન પ્રતિ નહિ જાય. આપ વિશ્વાસ રાખે. કૃપા કરી આપ ખાત્રી કરી જુ.