________________
પ્રસ્તાવના મહાકલ્યાણુક માટે મનામણુક
આ દરિદ્રનારાયણને હવે સુંદર સુંદર વિચાર આવે છે, છતાં પણ પિતાની સાથે લાવેલા રામપાત્રની ભિક્ષા ઉરને મેહ જરીકે ઓછું થતું નથી. આસક્તિ નબળી બનતી નથી, વારંવાર એ રામપાત્ર ઉપર નજર નાખ્યા કરે છે. .
વારંવાર તુચ્છ ભજન ઉપર નજર નાખવાથી ભીખારીના હૈયાના ભાવ શ્રી ધર્મબોધકર સમજી જાય છે અને એના પ્રત્યે મધુર સ્વરે કહે છે. ' અરે મૂર્ખ ! દ્રમક ! આ મારી તદ્યા કન્યા અમૃતથી અધિક મધુર પરમાન્ન તને આપે છે તે તું કેમ લેતે નથી? અને તુચ્છ ભેજન ઉપરને રાગ કેમ જાતે કરતા નથી? મને તે લાગે છે કે તારા જે મહામૂર્ખ અને નિર્ભાગી જગતમાં શોધવા જતાં કોઈ જડે તેમ નથી.
તને એક બીજી વાત કહું તે સાંભળ!જેઆ રાજમંદિરની બહાર ઘણું પ્રાણીઓ દુઃખથી રીબાઈ રહ્યાં છે, તેમને આ રાજમંદિર જોઈ આનંદ થયો નથી અને એ પ્રાણીઓ ઉપર અમારા રાજરાજેશ્વર શ્રી સુસ્થિત મહારાજાની કરૂણાવત્સલ દૃષ્ટિ પડી નથી, એટલે અમારો એ લેકે પ્રત્યે ખાસ સદૂભાવ હેતું નથી.
સ્વકર્મવિવરે તને આવવા દીધું છે, વળી કરૂણાવત્સલ મહારાજાની તારા ઉપર દૃષ્ટિ પડી છે અને આ રાજમંદિર જતાં તને હર્ષ થયે છે, માટે જ તારા તરફ અમે આદર બતાવીએ છીએ. “પિતાના સ્વામીને જે પ્રિય હોય