________________
૪૩૦.
ઉપમિતિ કથા સારદ્વાર આનંદપૂર્વક રહેવાનું છે. આ પુણ્યોદય પણ આપની સાથેજ આવશે અને આપના વફાદાર સેવક તરીકે રહેશે. ' શાહી હુકમને મક્કમતાથી પાલન કરાવનાર મારા પત્નીની આજ્ઞા માન્ય કરી. તે વખતે મારી જુની ગોળી જીર્ણ થઈ એટલે એક ભવ ચાલે એવી નવીન ગોળી મને આપવામાં આવી.
અંતિમ અભિલાષા
इत्थं विपाकविरसं चरितं निशम्य, बालस्य पनतनयस्य च सम्यगेतद् । स्पर्श क्रुध वधमति च विमुञ्चतोच्चै भव्याः भवाब्धितरणे यदि वोऽस्ति वाञ्छा ।। - હે ભવ્યાત્માઓ! તમે સંસાર સમુદ્ર પાર કરવા ઈચ્છા ધરતા હે,
તોસ્પર્શનની મિત્રતાના કારણે બાલની કેવી કરૂણા જનક અને હાસ્યાસ્પદ સ્થિતિ થઈ તેને વિચાર કરે !
અને સ્પર્શનની મિત્રતા તજી દો!! તેમજ
મહારાજ શ્રી પદ્ધ અને મહારાણી શ્રી નંદાદેવીના પુત્ર નંદિવર્ધન કુમારની મનથી માનેલા પ્રિય મિત્ર વૈશ્વાનર અને પ્રિયપત્ની હિંસાના કારણે કેવી કફેડી સ્થિતિ થઈ? કેવી ત્રાસજનક દશા ભેગવવાનો વારો આવ્યો? એને અંતર