________________
ઉપમિતિ કથા સારાદ્વાર
એ અગૃહીત સ ંકેતા ! મારી એક ગેાળી પૂરી થાય ત્યાં ખીજી નવી ગાળી આપે અને મારૂ રૂપ પરાવર્તન કરે. તેથી અસંવ્યવહાર નગર સિવાય બધેજ રખડવું પડે.
૪૮
આ રીતે ઘાણીના બળદની જેમ ગાળ ગાળ ફરતાં મારા અનતકાળ પસાર થયા. એ ચક્રાવામાં અસ’વ્યવહાર નગર ખાકાત રહેતું. એ સિવાય બધે ફેરા કરી આવ્યે.
પ્રજ્ઞાવિશાલાની ચિંતવના
સંસારીજીવ પોતાનું વર્ણન કરતા હતા ત્યાં પ્રજ્ઞા વિશાલાએ વિચાર કર્યું કે, આ ક્રાય વૈશ્વાનર ઘણા જ ભયંકર જશાય છે. હિંસા એ પણ કાધથી બે આંગળ વધે એવી ભયંકર છે.
કારણ કે હિંસા અને વૈશ્વાનરને પરાધીન થએલા આત્મા મહાદુઃખ સંતાપાને જ સહન કરે છે અને પેાતાના · ભવ્ય માનવભવને હારી બેસે છે. એટલું' જ નહી પણ એ એને વશ બની નવી વૈર પરપરા ઊભી કરે છે અને દુઃખમાં વધારો કરે છે.
હિંસા અને વૈશ્વાનરની શત્રુતા અનુભવ સિદ્ધ છે. આગમ શાસ્ત્રોમાં ડગલે પગલે એ વાત આવે છે. એ વાતના પેાતાના જીવનમાં અનુભવ હોવા છતાં પણ ક્રાધ-વૈશ્વાનરને તજી શકતા નથી. હિંસાના ત્યાગ કરી શકતા નથી. કેટલે પરાધીન બની ગયા છે એ પણ પાતે સમજી શકતા નથી.