________________
પ્રકરણ ચૌદમું
ઉપસંહાર
નંદિવર્ધનની દશા હે ભદ્ર! અગૃહીતસંક્તા ! અમૃતથી પણ અધિક માઠા અને મધુરાં ગુરૂભગવંતના વાચનામૃત મને ન ગમ્યા. એમની દેશનાએ મને વધુ પરિતાપ આપે.
સર્વ કેદએના બંધન છેડવામાં આવેલા, ત્યારે મારા બંધને પણ છેડવામાં આવેલ. હુ મુક્ત બન્યો હતે. દેવે ગયા અને ગુરૂ ભગવંતોએ વિહાર કર્યો એટલે હિંસા અને વૈશ્વાનરે ફરી મારા શરીરમાં પ્રવેશ કર્યો.
એ બેને પ્રવેશ થતાં મારું હૃદય ફરી ભયંકર બન્યું. મને વિચાર આવે કે દારિદ્રી સાધુઓએ મને આ નગરમાં ઘણે વગે છે, મારી દુષ્ટતાને પરિચય આપી દીધું છે. મારી લઘૂતા ફેલાવી છે. એટલે અહિં રહેવાથી મને જરાય લાભ નથી. બીજે ચાલ્યા જવું એજ વધારે સારું છે. આ વિચાર કરી હું “વિજયપુરમાં પ્રતિ રવાના થયે. .