________________
મહારાજા અરિદમન
૪૫૯
ત્રીજી કુટુંબ ઘણેભાગે અંતરંગ બીજા કુટુંબીજનેાને પોષણ કરે છે. એટલે આ પણ પરિત્યાગ ચાગ્ય જ ગણાય.
પ્રથમ કુટુંબના સ્વીકાર, બીજાના નાશ અને ત્રીજાને પરિત્યાગ ત્યારે જ અની શકે કે જ્યારે સર્વ કલ્યાણમાળાના કારણભૂત પરમપાવની ભાવગતી દીક્ષાના પ્રાણીએ સ્વીકાર કરે. અરિદમન રાજાએ અમાન્ય આદિ સાથે કરેલા
દીક્ષા સ્વીકાર
ગુરૂભગવંતના મુખથી તત્ત્વપૂર્ણ વાત સાંભળી રાજાનું અંતઃકરણ શ્રદ્ધા, ભક્તિ અને પ્રીતિથી મઘમઘી ઉઠયુ. એ હાથ જોડી પૂજ્ય ગુરૂભગવતને નમ્રતાં પૂર્વક વિનંતિ કરી.
હૈયાના સાગર ! ભગવંત ! પૂર્વના પ્રમળ પુણ્યાયના પ્રકના પ્રતાપે આપનાં જેવા પરમ પતિત પાવન પૂજ્જતમ પુરૂષાત્તમ ગુરૂભગવંતના પુણ્ય સયાગ પ્રાપ્ત થયા છે. તે હું કરૂણાના સ્વામી ! કરૂણા કરી જગતના પ્રાણીમાત્રને અભયદાન દેનારી દીક્ષા મને આપે.
વિવેક કેવળી ધન્યવાદ. ધન્યવાદ. આવા ઉત્તમ કાર્યમાં વિલ ખ કરવા જોઈ એ. તમારી ભાવના ઘણી ઉત્તમ છે અને તમે ઘણાં સુચાગ્ય છે!
અરિદમન રાજાએ પાતાની સમીપમાં બેઠેલા વિમલ મતેમ ત્રી તરફ નજર ફેરવીને મંત્રીશ્વરને જણાવ્યું.
હે મંત્રી! પૂજ્યપાદ ગુરૂભગવંતના પુણ્યપ્રતાપે મને તત્ત્વજ્ઞાન સમજાઈ ગયું છે. કંચન, કામિની, કુટુંબ અને