________________
You
મહારાજ અરિદમન વ્યવસ્થા હતી.
ઉદ્યાનમાં સર્વ વ્યવસ્થા સુવ્યવસ્થિત બની ગઈ એટલે દેવતાઓ શ્રી “વિવેક કેવળીના આગમનની પ્રતિક્ષા કરવા લાગ્યા. જે માર્ગેથી પધારવાના હતા, એ તરફ વારંવાર નિહાળવા લાગ્યા. છેજેમની અધિરતા પૂર્વક રાહ જોતા હતા, તે શ્રી વિવેક કેવળી પધાર્યા. એઓ સૂર્ય સમા તેજસ્વી અને ચંદ્રસમ શીતળ હતા. ગુરૂપણના સર્વ ગુણને વરેલા અને આદર્શમૂતિ હતા. રાજહંસ માનસરોવરમાં ખીલેલ કમળપુષ્પ ઉપર બેસે તેમ શ્રી વિવેક કેવળી સુરવર વિરચિત તિર્મય સુવર્ણકમળ ઉપર બિરાજમાન થયા.
સભાસ્થિત દેએ વિનય પૂર્વક વંદના કરી. નરનારીઓએ પણ એ રીતે વંદના કરી. સૌ યેગ્ય સ્થાને દેશના સાંભળવા બેઠા. - કેવળી ભગવંતની પ્રતિભા સહન કરવામાં અસમર્થ હિંસા અને વૈશ્વાનર મારા શરીરમાંથી બહાર નિકળી, ઉદ્યાન સભાના ક્ષેત્રની મર્યાદા બહાર જઈ અવળું મુખ કરીને બેઠા. હિંસા અને વૈશ્વાનરના વિરહ પ્રતાપે હું શાંતમૂર્તિ ક્ષમાશીલ મુનિ જે બની ગયે.
રાજા શ્રી અરિદમનનું આગમન અને કેવળી
ભગવંતની દેશના ઉદ્યાનમાં કેવળી ભગવંત શ્રી વિવેકાચાર્ય પધાર્યા છે?