________________
વિજય પતાકા
૩૭૩
કેટલાક દિવસના પછી અમે અમારા નગરની નજીકના પ્રદેશમાં આવી પહોંચ્યા.
યવનરાજ સાથે યુદ્ધમાં વિજય
અમારા નગરની ચારે ખાજુ ધેરીને પડેલી દુશ્મનાની સેનાને જોઈને યુદ્ધમાટેની અમે તરત જ તૈયારી કરી લીધી અને એકદમ જોરથી ધમધમતા છાપેા માર્યાં.
સંપૂર્ણ તાકાત પૂર્વક સામના કરવા ધસી આવતી અમારી સેનાને જોઈને યવનરાજાનું સૈન્ય પણ અભિમાન પૂર્ણાંક અમારે સામના કરવા તૈયાર થઈ ગયું.
•
કલ્પાંત સમયે ઘૂઘવાટા કરતાં પૂર્વ સમુદ્ર અને પશ્વિમ સમુદ્રનું મિલન થાય અને તે વખતે જે ભયંકર વાતાવરણ સર્જાય એવા વાતાવરણની ઝાંખી અમારા એ સૈન્યના યુદ્ધ કરાવી આપી.
હસ્તિસૈન્ય હાથીઓને હંફાવતુ હતુ. અશ્વદળા એક કરતાં વતાં. પાયદળ પેાતાનુ રથદળ દુશ્મનાને સાફ કરતું
બીજાના ઘેાડાઓને પરાસ્ત પૂરેપૂરૂં શૌય બતાવવું હતું. આગેકૂચ કરી રહ્યું હતું.
ઘેાડી વાર ખરાખર યુદ્ધ જામ્યું. ત્યાં યવનરાજે અમારા સૈન્યને હંફાવી નાખ્યું અને અમારૂં સૈન્ય પીછેહઠ કરવા લાગ્યું. આ જોઈ મારા ક્રાધ ભભૂકી ઉઠયેા. સિંહ જેમ હાથી ઉપર ધસે તેમ હું. યવનરાજ પ્રતિ ધસ્યા.
યુદ્ધપ્રિય એવા અમારા બન્નેના રથા સામસામા આવી