________________
ઉપમિતિ કથા સારાદ્વાર
જાણુકુમારને ન કરવી. આ વાત જો કુમારને કરશે! તે તમારે તમારા જીવનથી હાથ ખ'ખેરી નાખવા પડશે. તમે પછી જીવતાં રહે એ શકય નથી.
૩૨૬
શ્રાવકોએ દુર્મુ`ખની વાતના સ્વીકાર કર્યાં. ઈચ્છા ન હતી પણ મંત્રીની સત્તા હાવાથી સ્વીકાર્યા વિના ચાલે તેમ પણ ન હતું. અગ્રણી શ્રાવકે પોતપોતાના સ્થાને ગયા.
દુખે આ વાતની જાણ રાજાશ્રીને પણ કરી. રાજાશ્રીએ કાંઈ પ્રત્યુત્તર આપ્યા નહીં “ આંખ આડા કાન કર્યાં ”
કનકશેખર આગળ જણાવે છે કે ચતુર પાસેથી વાત સાંભળી વિચાર કર્યા કે દુખે પિતાજીની આજ્ઞા પ્રાપ્ત કરી પહેલાં બધુ મને જણાવેલ. જો પિતાજીની આજ્ઞા વિના કર્યું... હાત તા એ શિક્ષાપાત્ર ગણાત. ચેાગ્ય શિક્ષા આપત. ધૃષ્ટતાનું ફળ બતાવી દેત.
પરંતુ પૂ. પિતાજી મૌન રહ્યા, આંખ આડા કાન ધર્યાં અને એ રીતે મૂક સંમતિ આપી છે. પૂજ્ય પિતાજી સાથે લડવુ ઝગડવુ અને સામે થવું એ ઉચિત નથી. કારણ કે માત–તાતને ઉપકારના બદલે વાળવા એ અતિદુષ્કર છે. આ વાત શ્રી તી કર પરમાત્માએ જણાવી છે.
શ્રાવક ઉપર કર અને ઈંડ ફ્રી વિના કારણે લાદવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ હું મારી આંખોથી જોઈ શકવા સમર્થ નથી. એ કરતાં મારે અહીંથી કોઈ અપ