________________
ઉપિતિ કથા સારાદ્વાર
આચાર્ય શ્રી—હૈ પૃથ્વીપતિ ! તમારા આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના અધિપતિ “કમ વિલાસ” નામના મોટા રાજા છે. તેમના પટ્ટરાણી શુભસુંદરી દેવી છે અને ગુણુરૂપ રત્ના માટે રેહણા ચળ પર્યંત જેવા એમના આ મનીષી કુમાર નામના પુત્ર છે.
૨૮૨
તે રાજાને બીજી અકુશળમાળા રાણી છે. તેના પુત્ર આ અધમકોટીના ખાળ છે. ત્રીજી રાણી સામાન્યરૂપા છે, તેના પુત્ર મધ્યમમુદ્ધિ છે. તે મધ્યમમુદ્ધિ મનીષીકુમારની બાજુમાં જ બેઠો છે.
આ વાત સાંભળી રાજાને ભારે આશ્ચર્ય થયું. આ નગરના રાજા હુ` કે કવિલાસ ? એટલે ગુરૂદેવને પ્રશ્ન કર્યાં. હે ગુરૂદેવ ! આ નગરના રાજા તે હું છું, આપે કવિલાસને રાજા તરીકે જણાવ્યેા. આ વાત કઈ રીતે સંભવે ? અંતર્ગ રાજ્ય
આચાર્ય શ્રી—હે રાજન્ ! આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા કવિલાસ છે. ભયભીત અનેલા જગતના તમામ આત્માએ એની આજ્ઞાનુ પાલન કરે છે. એમની આજ્ઞાથી વિપરીત વવા કોઈ હિંમત કરતું નથી. તમારૂ રાજ્ય લઈ બીજાને આપવું હાય તેા એ એને મન એક સાધારણ રમત છે. પેાતાના પરાક્રમ દ્વારા જ એણે જગત ઉપર પ્રભુત્ત્વ મેળવેલુ છે. વાસ્તવિક રાજા એજ છે.
શત્રુમ નઃ— હું ભંતે ! જો આપ કહેા તેમજ હાય તે તે રાજા આ નગરમાં કેમ દેખાતા નથી ?