________________
૫
ની અકામ નિર્જરા કરાવી. ભવિતવ્યતા પ્રસન્ન મની અને પુણ્યોદ્યને મારી સેવામાં મૂકયા. આ પુત્ર ! તમારે ઉત્તમ સ્થળે જવાનું છે. મે પત્નીની આજ્ઞામસ્તકે ચડાવી. જયસ્થળ નગરે જવા રવાના થઈ ગયા.
તૃતીય: પ્રસ્તાવ:
મનુજગતિના ભરતમાં “ જયસ્થળ નામનું નગર હતું. પદ્મ રાજા રાજ્ય કરતા હતા. નંદા મહારાણીની કુખે હું અવતર્યાં અને નંદિવન મારૂ નામ રાખ્યું. મિત્ર પુછ્યાય સાથે હતા. મારા આંતર પરિવારમાં અવિવેકતાએ વૈશ્વાનરને જન્મ આપ્યા અને તે મારે પ્રિયમિત્ર બન્યા. પુણ્યાહ્સને આથી દુઃખ થયું.
""
અહિં સમુદ્ર પાસે મને ભણવા માકલ્યા. અવિનય, ક્રોધ અને અપશબ્દો મારા પરાક્રમે લેખાતા. વિદ્યાગુરૂ સાથે અવિવેકી વન રાખતા. મારી ધાક એસી. વૈશ્વાનર મિત્રે ક્રરચિત્ત વડા ખાવા આપ્યા તેથી મારે પ્રતાપ ઓર વધી ગયા.
પિતાજીએ વિદુરને મારી તપાસ કરવા મેલ્યા. એ તે મારા વતનને જોતા આભા બની ગયા. તાતને વાત કરી. વૈશ્વાનર મુક્તિના ઉપાયા વિચારવા લાગ્યા. કળાચાય ને ખેાલાવ્યા. એમણે જિનમતજ્ઞ - ન્યાતિષિની સલાહ લેવા જણાવ્યું.
જિનમતન આવ્યા અને એમણે જણાવ્યું. હે રાજન ! ચિત્તસૌ નગરના શુભપરિણામ રાજા છે. “નિષ્રકંપતા” મહારાણી છે. એમને “ક્ષાંતિ” પુત્રી છે એના લગ્ન નદીવન સાથે થશે ત્યારે વૈશ્વાનરની મિત્રતા છૂટો જશે.
રાજાએ કન્યા લાવવા મંત્રીને જણાવ્યું ત્યારે જિનમતને કહ્યું. રાજન્!એ. વિષય. આપણા નથી. અંતરંગ વિભાગ છે. ક પરિ
ઉ.±.સા.-૩