________________
બાળની વિડ બના
હતા. તે મધ્યમ બુદ્ધિના જોવામાં કે મારા પ્રાણા નિષ્ફળ છે. નાના કરતાં આ કુવામાં ઝંપલાવી પ્રાણાના અંત લાવી દઉં.
*૨૭
અને વિચારે છે જીવવુ એના
આવ્યે ભાઈ વિના
કુવામાં પડતુ મુકવાના વિચાર કરી ગળા ઉપર મેટી શિલા ખાંધી ઝંપલાવવાની તૈયારી કરે છે ત્યાં “નંદ” નામના રાજપુરૂષે મધ્યમમુદ્ધિને દીઠો.
સાહસ ન કરે....જોખમ ન ખેડા” આવી ખુમરાણ મચાવતા નંદ રાજપુરૂષ ત્વરિત ગતિએ ત્યાં આવી પહેોંચ્યા અને મધ્યમમુદ્ધિને કહ્યું. હું ભાઈ ! આત્મહત્યાના અધમ આચરણને તું કેમ અપનાવી રહ્યો છે ? આવા વિચાર કરવા પણ ન શોભે.
મધ્યમમુદ્ધિએ પેાતાના લઘુબંધુના વિરહનુ કારણ
જણાવ્યું.
નંદે કહ્યું ભાઈ! તમે તમારા નાના ભાઈના ખાતર આત્મઘાત કરતા હા તેા તેની જરૂર નથી. ધીરજ ધરા. ખેદ્ય કરવાની જરૂર નથી. મને આશા છે કે તમને તમારા ભાઈના મેળાપ થઈ જશે.
મધ્યમ— કેવી રીતે ?
નઃ— ભાઈ ! સાંભળ, આ કુશસ્થળ નગરની અંદર હરિશ્ચંદ્ર” રાજા રાજ્ય કરે છે, તે અમારા સ્વામી છે. અમારા રાજાને સીમાડાના પ્રાદેશીક નાના રાજાએ વારંવાર રજાડતાં હાય છે. ઘણા ત્રાસ અને કનડગત કરતાં હાય છે.