________________
૨૧.
ઉપમિતિ કથા સારાદ્વાર પલંગ ઉપર અન ગદેવ અને છે. એથી એ પલંગને રાજ ભાગેચ્છાથી એની પૂજા
લેાકે એમ માનતાં કે આ રતિદેવી વિલાસ સુખને અનુભવે વ્યવસ્થિત રાખવામાં આવતા અને પણ કરવામાં આવતી.
આ વાસભવનમાં મંદ પ્રકાશ હતા. બાળને થયું કે આ પલંગના સ્પર્શ કરી જોઉં! આમ વિચારી સ્પર્શ કર્યાં. સુકોમળ અને આનંદપ્રદ સ્પર્શ હોવાથી વારવાર એ શય્યા ઉપર હાથ ફેરવવા લાગ્યા.
સ્પર્શન અને અકુશળમાળા આળ શરીરમાં પ્રવેશ કરેલાં જ હતાં, એટલે શય્યા સ્પર્શની ભાવના તીવ્ર અનતી ગઈ. પલંગ ઉપર સુઈ જવાની ભાવના થઈ. આવી શય્યા દેવાને પણ દુર્લભ છે. એના થોડા આનંદ કરી લઉં, પણ આ દેવ શય્યા છે અને એમાં સુવાથી કેવા માઠાં પરિણામે સહેવાં પડશે અને કેવી આપત્તિઓનો સામનો કરવા પડશે એ વિચાર ન કર્યાં અને પલંગ ઉપર સૂઈ ગયા. મદનક ́દલી મહારાણીના સ્પઃ
ઉપર જણાવેલા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અંતરંગ પ્રદેશમાં ક પરિણામ રાજા હતા તેમ બાહ્ય પ્રદેશમાં બાહ્યલાક પ્રસિદ્ધ શ્રી શત્રુમન રાજા રાજ્ય કરતા હતા. તેમને રૂપરૂપના અંબાર જેવી સ્વરૂપવતી માનકદલી પટરાણી હતી.
મહારાણી મદનક’દલી “અનગદેવની પૂજા કરવા માટે લીલાધર ઉદ્યાનના મંદિરમાં આવેલા, સાથે પેાતાની વિશાળ પિરવાર હતા. કામદેવની મૂર્તિની વિધિવત્ પૂજા કરીને એમના