________________
બાળની વિડંબનાઓ
૧૫
કરવાની ઈચ્છા કરવા લાગ્યા. ક્ષુદ્રવર્ણની, હલકા કુળની કે અસ્પૃશ્યા હોય તે પણ બાળ એ સ્રીયાને છેડતા ન હતા.
લજ્જા કે મર્યાદા જેવી વસ્તુ એના જીવનમાં રહી નહિ. લેાકોમાં નિંદા વિગેરે ઘણાં થતાં પણ એ તરફ બેદરકાર રહેતા. વિકારાની વાસનામાં એ સર્વથા વિવેકથી પર અધ જેવા બની ગયા.
ખાળના નિંદનીય વનાથી મધ્યમમુદ્ધિને ઘણું દુઃખ થયુ. ભાતૃપ્રેમથી ખેંચાઈને બાળને કહ્યું, હે ભાઈ! હાલમાં તારૂં વન સારૂં થતું નથી. તને આ શાલે નહિ. આપણી આબરૂ, આપણી મર્યાદા, આપણા ધર્મ એ તું કેમ ભૂલી જાય છે? કુળમાં કલંક લાગી રહ્યું છે, પિતાજીના નામને ધક્કો પહોંચે છે એ કેમ ખ્યાલમાં નથી રાખતા ?
ઘણી રીતે સમજાવ્યેા. પરંતુ ખાળે ઉત્તર આપ્યા કે, હે મધ્યમ ! તને મનીષીભાઈ એ ભાળબ્યા લાગે છે? તુ પણ મોટાભાઈના સકંજામાં સપડાઈ ચૂકયા છે કે શુ? જો એમ ન હોય તેા તું આવું બેલે નહિ. હું સ્વના સુખાના ભાગવટો કરી રહ્યો છું એ તારા ધ્યાનમાં કેમ નથી આવતું ?
“ખરેખર! આ જગતમાં જે પ્રાણીઓ પાતાની જ ભૂલેાના ભાગે સ્ત્રીઓ વિગેરે સુકોમળ ભાગ્ય પદાર્થાના ભાગવટો કરી જાણતા નથી, મેાજમજા માણી શક્તા નથી અને લેાકલજ્જા વિગેરેના બહાના તળે એ સુખાના ત્યાગ કરે છે. તે પામરા મહારત્નને તરછોડવા જેવુ દુઃસાહસ કરે છે.”