________________
સધ્યમમુદ્ધિ અને મિથુનયુગલ
२०७
હે મહાનુભાવા ! થયેલી ભૂલના વિષયમાં તમારે જરા પણ ખેદ ન કરવા. આ કાર્યમાં તમારા જરા પણુ દોષ નથી. તમે નિર્માંળ છે, શુદ્ધ જ્યેાતિમય સ્વરૂપી છે,
ઋન્નુરાજા— ભગવન્ ! તે પછી આ દોષ કોના ? ગુરૂદેવ— તમારા શરીરમાંથી શ્વેતમાળક બહાર આવ્યું. અને ત્યારષાદ જે શ્યામવર્ણનું બિહામણું ખાળક બહાર આવ્યુ. એના આ બધા દોષ છે.
ઋન્નુરાજા— એ બાળકનું નામ શું છે ? ગુરૂદેવ— એનુ નામ “અજ્ઞાન” છે.
•
ઋજીરાજ— ભગવન્ ! અજ્ઞાન પછી જે ખળક બહાર આવ્યુ અને તાલવૃક્ષની જેમ વધતુ ચાલ્યુ એ શ્યામવર્ણુના આળકને શ્વેત બાળકે મુક્કો શા માટે માર્યાં? મુક્કો મારતાં વધતું જતું અટકી ગયું અને મૂળસ્થિતિમાં આવી ગયું આનું કારણ શું ? આ બધુ શું અની રહ્યું છે?
ગુરૂદેવ— હૈ ભૂપાલ ! ત્રીજા માળકનું નામ “પાપ” છે. અજ્ઞાનથી પાપે વધે છે એ તમે પણ સમજો છે. અજ્ઞાનને આધીન થએલે આત્મા કૃત્યાત્યના વિવેકને જાણી શક્તા નથી, પાપને પીછાણી શકતા નથી, સમજી શકતા નથી. આ અજ્ઞાનના જ કારણે આત્મા પાપામાં પ્રવૃત્તિ કરે છે. જીરાજા— ભંતે ! જે પ્રથમ ધવલશ્વેત બાળક હતુ તે કશુ ?
ગુરૂદેવ—— તેનું નામ “આજ વ” છે.