________________
૧૭૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
મેળવી જ નથી અને શત્રુના નારા માટે ચાલ્યા, અહા ! આ મારી કેટલી મોટી ભૂલ !
વિપાકે આ વાત જ્યાં જણાવી, ત્યાં મેં એને પ્રશ્ન કર્યાં. આ રાજેશ્વર રાગકેશરીને હજી ત્રિતા છે ? વિપાકે જણાવ્યું, વાહ ! તમે તે બહુ જ ભેાળા જણાએ છે. અરે! રાગકેશરીના પિતાનું નામ મહામહ છે અને ત્રણલાકમાં ખૂબજ પ્રસિદ્ધ છે, તમે હજુ મહામહને ઓળખાતાં નથી તે ઘણું જ આશ્ચ ગણાય. મને તે તમારા પ્રશ્નથી ખાશ્ચય થાય છે. હશે, તમે મહામે હપતિનું સ્વપ સાંભળે.
મહામેાહનુ' સ્વરૂપ
શ્રી મહામેાહ હાલમાં અત્યંત વૃદ્ધાવસ્થામાં છે. એમણે ઘણાંજ લાંખા સમય સુધી આ જગતનું પાલન કર્યું" છે. વૃદ્ધત્ત્વના કારણે પેાતાના માટા પુત્ર રાગકેશરીને રાજ્ય કરવા સાંપેલુ છે અને પાતે આશમ લઈ રહ્યાં છે.
છતાં પશુ શ્રી રાગકેશરી બાજુએ રહે છે અને રાજ્ય વહિવટ પાતે જ કરે છે. એ મહાત્મા મહામહ સિવાય આવા વિશાળ વિશ્વના એજો વહન કરવા માટે બીજો કાણુ શક્તિ ધરાવે છે? વાસ્તત્રિકતાએ તે શ્રી મહામેાહ જ રાજ્ય કુરાને વહન કરી રહ્યાં છે.
શ્રી મહામે હૈ દેવેન્દ્રો, નરેન્દ્રો અને દાનવેન્દ્રોને પણ સ્હેજમાં જિડી લીધા છે. આવા મહાપરાક્રમશાલી મહાનરેન્દ્રના પરિચય માટે તમારે કેમ પૂછવુ પડ્યું?