________________
સુધારને ઉપાય
૧૫ હે વિદુર ! તું બુદ્ધિશાળી છે. તારે કુમારના હૃદયના ભાવે જાણવા પ્રયત્ન કરે કુમારને પાપ મિત્રના સંસર્ગથી છેડાવી શકાય તેમ છે કે નહિ એ જાણવા ધ્યાન રાખવું.
જેવી આપશ્રીની આજ્ઞા એમ વિદુરે જણાવ્યું ત્યાર બાદ સભાવિસર્જન થઈ મહારાજાએ મધ્યાહ્ન સંબંધી ભેજન, આરામ, વિગેરે કાર્યો કર્યા.
બીજે દિવસે વિદુર મારી પાસે આવે મેં એને પૂછ્યું કે તું કાલે કેમ આવ્યું ન હતું ?
તે મનમાં વિચાર કરે છે કે રાજાએ મને આદર પૂર્વક કુમારના હૃદયની વાત જાણવા આજ્ઞા આપી છે તેથી સુસાધુઓ પાસેથી કુમિત્રના સંસર્ગથી ઉત્પન્ન થતાં દોષને આબેહુબ વર્ણન કરનારી જે કથા મેં સાંભળી છે, તે કથા આ નંદિવર્ધનને સંભાળવું. - તે કથા દ્વારા કુમારના અંતરના અભિપ્રાયને બહુજ સહેલાઈથી જાણી શકાશે. એ પ્રમાણે વિચાર કરીને વિચારશીલ ચતુર વિદુર મને જણાવે છે કે :
વિદુર– હે કુમાર ! કાલે જેવા જાણવા જેવી એક બિના બની હતી એટલે હું ન આવી શક્ય.
કુમાર– એવું તે વળી શું હતું ? વિદુર– એક સુંદર કથા સાંભળવામાં શિકાઈ ગયો હતે. કુમાર– તે એ કથા મને પણ કહી સંભળાવ. વિદુરે કથા કહેવાની ચાલુ કરી. . . .