________________
ર
આ ગ્ર ંથની ઉપયાગિતા અને લાકપ્રિયતા કેવી બને છે, એનો
ખ્યાલ અમૂક સમયના વહી ગયા પછી આવશે.
કથાનુયાગની ઉપયેાગિતા, આય સાહિત્યકાર અને આય સાહિત્યની ઉચ્ચતા, મૂળ ગ્રંથની ઉપાદેયતા વિગેરે બાબતે ઉપર અવતરણકારે પ્રસ્તાવનામાં ઘણા પ્રકાશ પાડેલા છે એટલે અત્ર વધુ લખતે નથી. ગચ્છમાં વ્યવસ્થા અને સંરક્ષણની ઘણી જવાથ્યદારીએ હાવાથી વિશેષ લખવા માટેને બહાળેા સમય પણ નથી.
અંતમાં મરુધરની ભૂમિ ઉપર શાસનરત્ન શ્રી ગેામરાજજી ફતેચંદજી સંધવી આદિ પુણ્યવાને દ્વારા શિવગંજમાં સંસ્થાપિત “ શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય દ્વારા અનેક અભ્યાસીએ તૈયાર કરાય છે તેમજ ધમ શ્રદ્ધાનાં હેતુભૂત વૈરાગ્યમય તત્ત્વજ્ઞાનના ગ્રંથ પણ પ્રકાશિત થાય છે.
"7
ઉપદેશપ્રાસાદ ગ્રંથના હિન્દી અનુવાદ કરાવી પાંચ ભાગા બહાર પાડયા. શ્રી મે. ગી. કાપડીયાના વિવેચનવાળા શાન્ત સુધારસનુ તૃતીય મુદ્રણ કરાવ્યું. પાંચસૂત્રનું ( ઉચ્ચ પ્રકાશના પંથે ) પુસ્તક દ્વિતીય આવૃત્તિમાં છપાવ્યું. અને આ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા સારાદાર” અવતરણને ત્રણ ભાગમાં પ્રકાશિત કરે છે. એટલે ભવ્યાત્માએને મુમુક્ષુ કરવા અને જૈનશાસનમાં જ્ઞાનપ્રભાવનાની લાગણી માટે આ સંસ્થાના કાર્યવાહકેને ધન્યવાદ ઘટે છે.
આ સંસ્થા ઉત્તરાત્તર સારા તત્ત્વજ્ઞાનના સારા પુસ્તકાને પ્રકાશિત કરે, એ જ શાસનદેવ પ્રતિ અભ્યર્થના.
વિક્રમ સ. ૨૦૨૩ શ્રાવણ વદ ૧૨ લુહારની પાળ,જૈન ઉપાશ્રય
અમદાવાદ
લી
૫૦ મગળવિજયજી ગણી.