________________
વિલાક્ષનિવાસ નમર પ્રતિ
સભ્યપુરૂષના પ્રજ્ઞાવિશાલને પ્રશ્ન
૧૧૩
આ પ્રમાણે સંસારીજીવ નામના ચાર પેતાની માપવીતિ ક્યા સાંભળતા હતા, ત્યાં ભવ્યપુરૂષ-સુમતિ ધાવમાતા પ્રાજ્ઞ વિશાલાને પૂછે છે.
હું માતાજી ! આ પુરૂષ કાણુ છે? આ બધુ શું કહેવા માંડ્યું છે ? અસંખ્યવહાર, એકાક્ષનિવાસ અને પંચ'ક્ષપશુનિવાસ આ બધા નગરા કર્યાં ? વીસુખદુઃખના અનુભવ કરાવતી આ ગેાળી કેવી ? એક જ પુરૂષ એક જ ઠેકાણે આટલા લાંો સમય રહી શકે ખરા? મનુષ્ય પાતે કીડી, જલેા, માંકણુ, ત્રિચ્છી વિગેરેના રૂપા અનાવી શકે ખરે ? આ વાત મારા લેજામાં તેા ઠેસતી નથી. આ માહુસે ઉપજાવી તે નથી કાઢીને ? હું મા ! તમે મને આ વાતનુ સ્પષ્ટીકરણ કરી. જેથી મને મગજમાં કાંઈક એસે.
પ્રજ્ઞાવિશાલાનું સ્પષ્ટીકરણ :
પ્રજ્ઞવિશાલાએ કહ્યું ; હું રાજપુત્ર! તું જે આ પુરુષને નિહાળી રહ્યા છે તેણે તે બાબતમાં તા હજુ કાંઈ જણાવ્યું જ નથી. એવુ તે નિવેદન હુજી હવે આવશે.
સામાન્યરૂપે “સંસારીજીવ” નામના પુરૂષ છે. તેણે આ નામથી જ પેતાનું તક વિગતવાર કહેવા માંડ્યું છે. અને એ જે વાત જણાવી રહ્યો છે તે બધી જ બંધ બેસે તેવી છે. ભેજમાંથી કપાલકલ્પિત ઘડી કાઢી નથી. પણ પૂ સત્ય છે. તું સાંભળ.