________________
૨૪
ઉમિતિ કથા સારાદ્ધાર
છે. સદાકાળ એક જ ઠેકાણે રહેવાનુ હોય છે. ત્યારે આ એકાક્ષનિવાસ નગરની અંદર જવા આવવાના લાક --વ્યવહારાની છૂટ ! હાય છે.
માટે જ અસ વ્યવહાર નગરના લેાકેાને અવ્યવહારીયા” કહેવામાં આવે છે અને એ સિવાયના નગરામાં રહેતા લાકોને • વ્યવહારીયા” કહેવામાં આવે છે.
વળી અસ વ્યવહાર નગરમાં રહેલા લેાકાને અનાદિ · વનસ્પતિ-અનાદિ નિગેાદ કહેવામાં આવે છે. ત્યારે અહી માત્ર વનસ્પતિ કહેવામાં આવે છે. અથવા નિગેાદ પણ કહી શકાય છે.
તેમજ અઢી' પ્રત્યેકચારિઓ પણ રહે છે. એમને મહેલ–એરડા વિગેરે હાતું નથી. સૌ સ્વત ંત્ર રહેનારા હાય છે. એવા પણુ અસંખ્ય જીવા આ એકાક્ષનિવાસ” નગરની અંદર વસે છે.
તીવ્રમાહે મને ફરી જણાવ્યું, હું ભદ્રં તુ અહી રહે. મે જણાવ્યું, જેવી આપની આજ્ઞા.” ત્યાર પછી હું એમના બતાવેલા એક એરડામાં રહેવા ગયા.
અમે અહી સુધી અસંવ્યવહારનગરથી ઘણાં જીવા સાથે આવેલાં, તેમાંથી કેટલાકને મારા ઓરડામાં રાખવામાં આવ્યા અને કેટલાકને જુદા જુદા ઓરડાઓમાં રહેવાની જગ્યા આપી.