________________
ઉપમિતિ કથા સારોદ્ધાર છેલલા થોડા સમયમાં જ આપણું નગરીમાંથી કેટલા જીને પકડી સદારામે નિવૃત્તિનગરિમાં મોકલી આપ્યા છે, એટલા માટે લેકસ્થિતિએ જેટલા જ નિવૃત્તિનગરીમાં ગયા તેટલા ને લેવા માટે મને આપની પાસે મોકલ્યા છે.
મેં આપની પાસે અક્ષરશઃ વિગત રજૂ કરી છે. એ સંબંધમાં આપ એગ્ય વિચાર કરે અને ત્યાર બાદ મને રોગ્ય આજ્ઞા કરે જેથી હું લેકસ્થિતિને એ વિગત જણાવી શકું.
“માનનીય શ્રી લેકસ્થિતિદેવીની જે આજ્ઞા છે, તે અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ.” આ પ્રમાણે તીવ્રમેહ અને અત્યંતાબેથે જણાવ્યું.
તીવ્રમેહ–હે ભદ્ર તર્નિગ ! તું ઉથા. અમારી સાથે ચાલ. મહારાજાશ્રીએ અમને રખેવાળી માટે સેપેલું આ નગર કેટલું વિશાળ છે એ તું જે. તારે પછી મહારાજાશ્રી પાસે જવું જોયું હોય તેવું વર્ણન કરવાનું છે. એમાં એણું અધિકું કરવાની જરૂર નથી. જેથી મહારાજાશ્રીને પિતાનું નગર ખાલી થઈ જશે એ ચિંતા સતાવી રહી છે, તે ચિંતા. દૂર થઈ જશે. અરે કલ્પના પણ નહિ આવે કે મારૂં નગર ખાલી થશે.
તગિ —“જેવી આપની આજ્ઞા અસંયવહાર નગરદર્શનઃ
વડાધિકારી તીવ્રમેહદય, સરસેનાપતિ બલાધ્યક્ષ